14 February, 2010

Basic thought of L.S. programme

જો વ્યક્તીનો પોતાનો વિકાસ થાય તો તે તેના આસપાસ ના સમાજ નો ચોક્ક્સ પણે વિકાસ કરવા નો જ. મનુષ્યની એ જ સામાન્ય પ્રકૃતિ છે.લાઈફ સ્કિલ્સ માં વ્યક્તિ વિકાસ ના જ મહત્વ ના મુદ્દા શીખવવા માં આવે છે.

હવે ખ્યાલ આવે છે કે લાઈફ સ્કીલ પ્રાઈમરી સ્કુલ માં કેમ શીખવાડાય છે.

ચેપી રોગ ની જેમ લાઈફે સ્કીલ એ ચેપી પ્રોગ્રામ છે. તેનો ચેપ એક બીજા ને લાગ્યા વગર રહેતો જ નથી.

1 comments:

MANAN said...

life skills no CHEP online lagadva badal abhar...