01 March, 2010

See the change where "life skill programme" is running.

ઝાલા બીન્દુબા મહિપતસિંહ

રાજપુર પ્રાથમિક શાળા

તા.જી . ગાંધીનગર.

પરિચય- બીન્દુબા આ જ નાનકડા ગામ માં રહી ૮ વર્ષ થી કામ કરે છે.

વિષય- લાઈફ સ્કીલ થ્રુ ડ્રામા માં થી મારી શાળા રાજપુરમાં આવેલ બદલાવ.

1. બાળકોના અંદરો અંદર ના ઝગડા ઓછા થઇ ગયા છે.

2. બાળકો ને શાળા વધારે ગમતી થઇ છે.

3. બાળકો ને હવે રાજા નથી ગમતી.

4. બાળકો માં સ્ટેચ્યુ માઈમ ડ્રામા ની સ્કિલ ઘણી કેળવાઈ છે.

5. બાળકો થોડા સમય માં વધુ શીખતા થયા છે.

6. ગામના પ્રશ્નોના ડ્રામા બનાવી રજુ કરતા થયા છે જેથી તે પ્રશ્નો ગામના લોકો ને સમજાય અને તેના નિવારણ માટે વિચારતા થાય.

7. બાળકોની સર્જનાત્મકશક્તિ ખીલી છે.

8. બાળકોમાં નેતૃત્વ શક્તિ પણ ખીલી છે તેઓ હવે જાહેર માં બોલતા ગભરાતા નથી.

9. શિક્ષક ની હાજરી માં અપશબ્દો બોલવાનું તા ટાળે છે.

10. પોતાની જાત વિષે થોડું જનતા થયા છે એટલે કે સેલ્ફ અવેર્નેસ વધતી જાય છે.

11. કોઈ પણ વિષય આપવામાં આવે તો તાત્કાલિક તેઓ તે વિષય પર સ્ટેચ્યુ કે માઈમ કરતા થયા છે.

12. પોતાને આપેલું કામ જવાબદરી સાથે પૂરી ગંભીરતા થી કરતા થયા છે.

13. બાળકો વચ્ચે અંદરો અંદર નું અન્ડરસ્ટેન્ડીંગ વધ્યું છે.

2 comments:

patel ghanshyam said...

ખુબ વાંચીને ગમ્યું...મારી સ્કુલમાં પણ આમાંથી ગણા બધા ફેરફારો થયા છે.

MANAN said...

good to read all these.........

it inspires us to be faithful towards LS through Drama...... some of these can be seen in my one as ghanshyam.....