21 January, 2011

લાઈફસ્કીલ થ્ર્યું ડ્રામા અંગેના પ્રશ્નો


:પ્રશ્નો:
1. તમે કઈ કઈ લાગણીઓ અનુભવો છો?
2. તમે જે લાગણીઓ અનુભવો છો તે બધી સાચી છે?
3. તમે ક્યારે ખુશી/ ક્રોધ/ દુઃખની લાગણીઓ અનુભવો છો?
4. તમને કેવી રીતે ખબર પડે કે તમે ખુશ/દુઃખી છો?
5. તમને કેવી રીતે ખબર પડે કે અન્ય વ્યક્તિ ખુશ/દુઃખી/ગુસ્સે છે?
6. શું કોઈ વ્યક્તિને એક સાથે બે લાગણીઓનો અનુભવ થઇ શકે?
7. શું તમે તમારી લાગણીઓ છુપાવી શકો છો?
8. શું આપણે આપણી લાગણીઓ છુપાવવી જોઈએ?
9. શું લાગણીઓ બદલાઈ શકે છે?

3 comments:

eabhyas said...

ઇઅભ્યાસ ડોટ ઓ આર જી
તા:-22-01-2011 kszapadiya@gmail.com


આદરણીય સ્વ@રૂપબેન, સાદર પ્રણામ. આજે (તા. 22-01-2011) ના રોજ આપનો લાઇફ સ્કીયલ કાર્યક્રમ નિહાળયો. ખરેખર આપની મૈાલિકતા તથા ટીચીંગ મેથડ ખુબ આનદદાઇ રહી. તમે બ્લો ગ શરૂ કરી સરસ કાર્ય કર્યુ છે. અમે શિક્ષક મિત્રોએ મળીને એક સાઈટ શરૂ કરી છે. http://www.eabhyas.org/ જે વિધ્યાીર્થી, શિક્ષકો તથા વાલીઓ તથા વાચકોને ઉપયોગી થવા માટે છે. આપને આ સાઇટમાં લેખન કાર્ય માટે આમત્રણ આપીએ છીએ. આપનું પ્રવચન ખુબ પ્રેરણાદાઇ છે. તો આપના લેક્ચર્સ ના વિડીયોઝ બનાવી સાઇટ પર મુકી શકાય. આપના વિડીયો મુકવાની અમારી ગણતરી છે. બની શકે અગાઉથી લેક્ચર્સના મુદ્દા નક્કી કરી વિડીયો સીરીઝ બનાવી શકાય. આ માટે આપની કેવી તૈયારી તે જણાવશો. આ ઉપરાંત હાલ વિડીયો હોય તો પણ જણાવશો. અમારી સાઇટ સેવાર્થે શરૂ કરી છે. આવતા ભાવી માટે ખુબ ઉપયોગી થશે એવી અમારી ધારણા છે. અમારી ટીમમાં યંગ શિક્ષકો છે. વિદ્યયા સહાયકો પણ છે.

લિ કમલેશ ઝાપડિયા

vipul said...

HI SVARUPJI THIS IS VIPUL SENTA PUBLISH AND SHARE MY BLOG PLZ: http://rajavadarschool.blogspot.com

Swaroop said...

Thanks for your comments Vipul and Kamlesh ..keep in touch..Kamlesh I am definitely looking into the possibility of more videos...